એક સગર્ભા મહિલા એકાંતમાં ચિત્ર દોરતી હોય અને તેનો વહાલસોયો દિકરાના જન્મ થયા બાદ દુનિયાનો સૌથી મોટો ચિત્રકાર બન્યો.માતાના લક્ષણ દિકરામાં ઉતરે.આ સાથે ૧૯૨૦ની સાલમાં અમેરિકા પર રિસર્ચના રીપોર્ટ પ્રમાણે ત્યાંની ૬૦ ટકા મહિલાઓ બીમારીને કે હેલ્થને કારણે માં બનવાને લાયક નથી. આ શબ્દો જિલ્લાનું એકમાત્ર અંકલેશ્વરની તપોવન સંસ્કાર કેન્દ્રમાં પ્રણેશ પાટીદારે સગર્ભા બહેનોને કહ્યા હતા.
લગભગ દસેક દિવસ પહેલા અંકલેશ્વર ખાતે ૩૫ જેટલા સગર્ભા બહેનોનાં ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં પ્રવેશ પાટીદારે કહ્યુ કે ગર્ભ ધારણ માત્ર મહિલાઓ જ કરતી હોય છે.જો કે અગાઉ એક પુરૂષ ગભઁ ધારણની ઇચ્છા જાગી.અંતે કહ્યુ કે બાળકને જન્મ માત્ર માતા જ આપી શકે છે.બાળકને ઘડતર કરવાનો ૮૦ ટકા ફાળો માત્ર માતા જ આપી શકે છે.
સગર્ભા માતાની વાતો દિકરામાં હોવાનો એક કિસ્સો જણાવ્યો હતો કે ઇટલી સગર્ભા માતા ફ્રાન્સસીસકાએ એકાંતમાં એક ચિત્ર બનાવ્યુ.એજ મહિલાને તા-૬ઠી માર્ચ ૧૪૭૫એ એક બાળકનો જન્મ થયો. સગર્ભા મહિલાના ચિત્ર જાણે ટ્રાન્સફર થયા હોય એમ બાળક મોટો થયો હોય માઇકલેએન્જીલો નામનો માણસ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ચિત્રકાર બની ગયો.તેને આજે વેસ્ટર્ન આર્ટ જનક કહેવાય છે.ઇશ્વર ધારે એ બાળકને યુનિક બનાવી શકે છે.
વધુમાં એક અમેરિકન રિસર્ચ કહ્યુ કે ૧૯૨૦માં લેકીએ અમેરિકા પર રિસર્ચ કરીને કહ્યુ હતુ કે અમેરીકાની ૬૦ ટકા મહિલાઓ માં બનવાને લાયક નથી.આ મહિલાઓ બિમારી અને હેલ્થને માતા બનવાને લાયક નથી.તેની જગ્યાએ ભારતીય પરંપરા અનોખી છે.
ભારતીય પરંપરાની વાત કરતા કહ્યુ કે ભારત દેશમાં શાસ્ત્રીય સંગીત ગાયક ભીમસેન જોશીનું નામ આવે છે.તેમના શબ્દો કહુ તો મારી ગાતી માતા હતી તેને મેં ઉઠાવ્યુ છે. મહિલાઓમાં પુરૂષ કરતા ચાર ગણુ સાહસ છે.અંતે સગર્ભા બહેનોએ દ્વેષભાવ અને ઈર્ષાના વિચારો ન લાવતાં તેની તમારા તમારા બાળક પર પડે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો